USના વિઝિટર વિઝા 4 વખત રિજેક્ટ થયા છે, 5મી વખત વિઝા માટે શું કરવું?
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં અમદાવાદના ચિરાગ પટેલે પૂછ્યું છે કે, ‘મારા USના વિઝિટર વિઝા ચાર વખત રિજેક્ટ થયા છે, ચારેય વખત કોઈ ઇવેન્ટ અને એક્ઝિબિશન એટેન્ડ કરવા જતાં હોય તેમ વિઝા લીધા હતા હવે પાંચમી વખત વિઝા લેવા હોય તો શું કરવું?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ
Recommended