દુબઇ પાસે દરિયાની વચ્ચે હાર્દિકે નતાશાને પ્રપોઝ કરી રિંગ પહેરાવી
  • 4 years ago
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી નતાશા-હાર્દિકે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતા આ વાત ફેન્સને જણાવી હતી હાર્દિકએ નતાશા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, 'મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન 01-01-2020 #Engaged' મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે
Recommended