પાદરીએ લોકોની વચ્ચે યુવતીને કરી કિસો, શરીરમાંથી ભૂત ભગાડવાનું ધતિંગ

  • 5 years ago
ઝિમ્બાબ્વેના એક ધાર્મિક મેળાવડામાં પાદરીએ એક યુવતીના શરીરમાં રહેલો વળગાડ ભગાડવા માટે જે રસ્તો અખત્યાર કર્યો હતો તેનો વીડિયોટ્વિટર પર વાઈરલ થયો હતો લોકોએ પણ આ પાદરીના ધતિંગને બરાબર રીતે આડે હાથ લીધું હતું વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તેએક યુવતીને બધાની વચ્ચે જ જાહેરમાં કિસ કરે છે જેના શરીરમાં કોઈ પ્રેતાત્માએ કબજો જમાવ્યો હોવાથી તે પાદરીએ આ રીતે વળગાડભગાડવાનો દાવો કર્યો હતો તેનું આ પાખંડ એ હદે નાટ્યાત્મક હતું કે તે વારેઘડીએ યુવતીને કિસ કરીને બાદમાં ખરાબ આત્માનો પ્રભાવ ખેંચીનેથૂંકતો હોય તેમ દેખાવ કરતો રહ્યો હતો

Recommended