ચોથા તબક્કાની 15 સીટ પર મતદાન, મતદારોમાં ઉત્સાહનો માહોલ

  • 4 years ago
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાની 15 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે આ તબક્કામાં બે મંત્રી અમર કુમાર બાઉરી અને રાજ પલિવાર સહિત 221 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે 15માંથી 10 સીટ મધુપુર, દેવઘર, ગાંડેય, બોકારો, ચંદનક્યારી, સિંદરી, નિરસા, ધનબાદ, ઝરિયા અને બાધમારા પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે જ્યારે 5 સીટ બગોદરા, જમુઆ, ગિરિડીટ, ડુમરી અને ટુંડીમાં બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરાશે સવારે 9 વાગ્યા સુધી અહીં કુલ 12 ટકા મતદાન થયું હતું

Recommended