Speed News: સોમવારે 9 રાજ્યોની 71 લોકસભા સીટો પર ચોથા તબક્કાનું મતદાન થશે
  • 5 years ago
સોમવારે 9 રાજ્યોની 71 લોકસભા સીટો પર ચોથા તબક્કાનું વોટિંગ થશે જેમાં બિહારની 5 લોકસભા સીટ, ઝારખંડની 3, મઘ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 17, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13 અને પશ્ચિમ બંગાળની 8 સીટો સામેલ છેગુજરાતમાં હજુ બે દિવસ વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે જેને પગલે હવામાન ખાતાએ લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે જો કે, શનિવારે રાજ્યમાં ગરમીએ 17 વર્ષનો રોકોર્ડ તોડ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું
Recommended