મતદાન મથકની અંદર EVM પર વોટીંગ કરતો વીડિયો ફરતો થયો
  • 5 years ago
લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની જીત માટે રાહુલ ગાંધી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે મંગળવારે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં રેલી કરી હતી ચૂંટણી પ્રચાર દરમ્યાન જ તેઓએ હેલિકોપ્ટરમાં શહડોલના પ્રખ્યાત સમોસા ખાધા હતા જેનો વીડિયો રાહુલની સામે બેઠેલ વ્યક્તિએ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે
Recommended