રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ
  • 4 years ago
ગોંડલ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસનીચાદર છવાઇ ગઇ હતી ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હતી તેમજ લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી
Recommended