ગોંડલ પાસે દેરડી(કુંભાજી) ગામમાં સિંહે બે ગાય પર હુમલો કર્યો
  • 4 years ago
રાજકોટઃ ગોંડલના દેરડી(કુંભાજી) ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહે ધામા નાખ્યા છે અને આજે સતત બીજા દિવસે સિંહ ગાયો પર હુમલો કર્યો છે સીમમાં ચરવા જતી બે ગાય ઉપર સિંહે હુમલો કર્યો છે જેને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઘટનાની જાણ થતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે ગઇકાલે જ સિંહે વાછરડીના મારણનો પ્રયાસ કર્યો હતો
Recommended