દુનિયાની પહેલી ઉડવાવાળી કાર PAL-Vનું ગ્લોબલ ડેબ્યુ, 4.40 કરોડની કિંમત
  • 4 years ago
દુનિયાની સૌપ્રથમ ફ્લાય અને ડ્રાઈવ કાર પાલ-વીએ મંગળવારે ફ્લોરિડામાં ચાલી રહેલા મિયામી 2020 એન્ડ બિયોન્ડમાં ગ્લોબલ ડેબ્યુ કર્યું હતું આ દુનિયાની એવી પહેલીકાર છે જે રોડ પર દોડવાની સાથે જ હેલિકોપ્ટરની જેમ જ ઉડે પણ છે આ માટે કંપની છેલ્લા કેટલાય વર્ષોથી આની પર કામ કરી રહી હતી આ પાયોનિયર પર્સનલ એર લેન્ડિંગવ્હિકલ(પાલ-વી) નામ આપવામાં આવ્યું છે જેમાં રિટ્રેક્ટેબલ ઓવરહેડ અને રિયર પ્રોપલર આપવામાં આવ્યાં છે જેના લીધે આ કાર 12500 ફૂટની ઉંચાઈએ ઉડી શકે છે સાથેજ તે હવામાં 321 કિમી/કલાક અને જમીન પર 160 કિમી/કલાકની સ્પીડે દોડે છે 2 સીટર કારમાં 230 હોર્સ પાવરનું એન્જિન લગાવાયું છે જેની કિંમત 440 કરોડ રૂપિયારાખવામાં આવી છે 2021ની આસપાસ આ કારની ડિલીવરી આપવામાં આવશે આ કારને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની સાથોસાથ જ પાયલટ લાઈસન્સ હોવું
અનિવાર્ય છે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં આ કારને 70 જેટલાં બૂકિંગ પણ થઈ ગયાં છે
Recommended