કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કર્ણાટકના ધારાસભ્યએ 11 કરોડની રોલ્સ રૉય્સ કાર ખરીદી
  • 5 years ago
કોંગ્રેસથી બગાવત કરી કર્ણાટકમાં અયોગ્ય જાહેર થયેલા 14 ધારાસભ્યો પૈકી એક એવા એમટીબી નાગરાજ ફરી ચર્ચામાં છે આ વખતે મોંઘી કાર ખરીદવાથી તેઓ ચર્ચામાં આવ્યા છે નાગરાજે 11 કરોડની રોલ્સ રૉય્સ ફેન્ટમ VIII કાર ખરીદી છે જોકે ટેક્સની ચૂકવણી બાદ આ કારની કિંમત હજુ વધુ થઇ શકે છે

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારના કુલ 17 ધારાસભ્યોએ સરકાર તરફથ નારાજગી હોવાથી જુલાઇમાં રાજીનામું આપ્યું હતું ત્યારબાદ કર્ણાટકની સરકાર પડી ગઇ હતી તે સમયે વિભાદનસભા અધ્યક્ષે કોંગ્રેસના 14 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા આ ધારાસભ્યોમાં એમટીબી નાગરાજ પણ સામેલ હતા
Recommended