ફ્લેટના ત્રીજા માળની ગ્રીલ વગરની બારીમાંથી પટકાયું બાળક, નીચે ઉભેલા લોકોએ કેચ કરી જીવ બચાવ્યો
  • 4 years ago
સંઘપ્રદેશ દમણના એક વિસ્તારમાં રવિવારે બિલ્ડીંગના ત્રીજા માળે ફલેટની બારીમાંથી અઢી વર્ષનો બાળક નીચે પટકાયો હતો જોકે, બીજા માળની જાળીમાં અટકયા બાદ બાળક નીચે પટકાઇ તે પહેલાં જ નીચે એકત્ર થયેલા લોકોએ બાળકને કેચ કરી લેતાં તેનો આબાદ બચાવ થયો હતો હાલ બાળકને કેચ કરી લેવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે
Recommended