ગુજરાતના ખેડૂતોએ પેપ્સીકોની બટાકાની વિવાદાસ્પદ જાત FC-5નું વાવેતર કર્યું, કિસાન સંગઠનો પણ મેદાનમાં

  • 4 years ago
અમદાવાદઃગુજરાતમાં મલ્ટિનેશનલ કંપની પેપ્સીકો દ્વારા રજિસ્ટર્ડ બટાકાની વિશિષ્ટ જાત એફસી-5ના બિયારણ સામે ખેડૂતો ફરી એક વાર વિરોધે ચઢ્યા છે આ વખતે વિરોધ કાંઈક અલગ પ્રકારનો અને સામૂહિક તથા સંગઠિત છે ભારતીય કિસાન સંઘ અને બીજ અધિકાર મંચ જેવી સંસ્થાઓએ આ વિરોધની આગેવાની લીધી છે અને હવે રાજ્યના 500થી વધુ ખેડૂતોએ પોતાના ખેતરમાં થોડાક ભાગમાં પ્રતિકરૂપે આ એફસી-5 જાતના બિયારણનું વાવેતર કર્યું છે આ રીતે પેપ્સીકોની કથિત જોહૂકમી સામે ગુજરાતના ખેડૂતો મીઠા સત્યાગ્રહની જેમ જ હવે બીજ સત્યાગ્રહ પર ઉતરી રહ્યા છે

Recommended