શિવસેના,કૉંગ્રેસ અને એનસીપી આજે મહારાષ્ટ્રમાં સરકારની જાહેરાત કરી શકે છે
  • 4 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંશિવસેના,કૉંગ્રેસ અને એનસીપી આજે
મહારાષ્ટ્રમાં સરકારની જાહેરાત કરી શકે છેફાઈનલ મિટીંગ પહેલા રાવતે કહ્યું હતું કે કેટલાક સંબંધમાંથી બહાર આવવું જરૂરી હોય છેતો મુંબઈમાં શિવસેનાના ધારાસભ્યોને ઉદ્ધવ ઠાકરે સંબોધિત કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું
Recommended