30 મિનિટમાં અમેરિકાના કોઈપણ શહેરને તબાહ કરી શકે છે DF-41 મિસાઇલ

  • 5 years ago
ચીને તેના 70માં સ્વતંત્રતા દિવસ પર એક એવી મિસાઇલ લોન્ચ કરી છે જે માત્ર 30 મિનિટમાં અમેરિકાના કોઈપણ શહેરને તબાહ કરી શકે છે આ મિસાઇલ એટલે DF-41 મિસાઇલ થ્રુ ચીને ફરી એકવાર અમેરિકાને તેની તાકાત બતાવવાની કોશિશ કરી છે આ મિસાઇલ 15 હજાર કિલોમીટર સુધી વાર કરી શકે છે DF-41 મિસાઇલ પરમાણુ હથિયારોથી પણ લેસ હશે ચીને દાવો કર્યો છે કે પૃથ્વી પર સૌથી લાંબી દૂરીથી વાર કરનાર વિશ્વની એકમાત્ર DF-41 મિસાઇલ છે તમને જણાવી દઇએ કે ચીન પાસે દુનિયાની સૌથી મોટી આર્મી અને ત્રીજી સૌથી મોટી વાયુસેના છે

Recommended