મહારાષ્ટ્રમાં સરકાર બનાવાવનો ટૂંક સમયમાં નિર્ણય લેવાશે - સંજય રાઉત
  • 4 years ago
મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ચાલી રહેલી ખેંચતાણ હવે ઝડપથી પૂરી થાય એવી શક્યતા છે ગુરુવારે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યમાં 1 ડિસેમ્બર પહેલાં સરકાર બનાવવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે બુધવારે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક થઈ હતી આજે પણ ચર્ચા ચાલુ રહેશે તેમણે કહ્યું કે, આ સપ્તાહમાં અમે સરકાર ગઠન માટે આગળ વધીશું
Recommended