વિકસિત દેશ કોને કહેવાય? શું છે તેના માપદંડ? જુઓ VIDEO
  • 4 years ago
વિકસિત દેશ એટલે કે ઔદ્યોગિક દેશ. જેમાં કેટલાક માપદંડ અનુસાર ઉચ્ચો વિકાસ દર હોય છે અને તેમાં આર્થિક ધોરણોનો સમાવેશ થાય છે. જે દેશોની માથાદીઠ આવક માથાદીઠ જીડીપી કરતાં વધારે છે તે દેશ વિકસિત દેશ ગણાય છે. બીજું ધોરણ ઔદ્યોગિકરણ છે, જે દેશોની અર્થવ્યવસ્થા ઉદ્યોગના કાર્યો પર આધારીત છે તેમજ માનવ વિકાસ સૂચકાંક વધારે હોય તેનો વિકસિત દેશમાં સમાવેશ કરવામાં આવે છે. જેમાં આયુષ્ય અને શિક્ષણની સાથે રાષ્ટ્રીય આવકનો પણ સમાવેશ થાય છે.
Recommended