Speed News @ 9pm: મહા વાવાઝોડું મધરાત સુધીમાં ડીપ્રેશનમાં ફેરવાશે

  • 5 years ago
ગુજરાતમાં ગ્રાહકો હોટલ, કેન્ટિન અને રેસ્ટોરન્ટના રસોડાની સ્થિતિ તપાસી શકશે શુદ્ધ અને ચોખ્ખો ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે પરીપત્ર જાહેર કર્યો છે હવેથી હોટેલ-રેસ્ટોરન્ટના માલિકોએ ગ્લાસ પેનલવાળા દરવાજા રાખવા પડશે સાથે જ નો પરમિશનવાળા બોર્ડ હટાવવા કહેવાયું છે જો કોઈ ગ્રાહકને રોકશે તો તેને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે

Recommended