Speed News: ઓડિશા ગયેલાં જામનગરના તમામ 400 યાત્રિકો સલામત

  • 5 years ago
ઓડિશામાં ત્રાટકેલા ફેની વાવાઝોડાને કારણે ઓખા-જગન્નાથપુરી ટ્રેન રદ થતાં જામનગરના 400 યાત્રિકો ફસાયા છે આ યાત્રિકો 17 એપ્રિલે જગન્નાથપુરી જવાં રવાના થયાં હતાં અને 5 મેએ પરત ફરવાનાં હતાં આ યાત્રિકો ઓડિશામાં ફસાતાં સરકારને રજૂઆત કરાઈ હતી જે બાદ યાત્રિકોનું રેસ્ક્યુ કરી રાયપુર ખાતે સલામત ખસેડાયા છે

Recommended