શા માટે દવાના પેકીંગ પર હોય છે 'લાલ પટ્ટી'? જાણો સંપૂર્ણ સત્ય! જુઓ VIDEO
  • 4 years ago
ઘણીવાર લોકો ડોક્ટરની સલાહ વગર દવાઓ લે છે. ઘણી વખત યોગ્ય સારવાર અને યોગ્ય દવા હોવા છતાં તેમને આરામ નથી થતો. આ બેદરકારીને લીધે સારી સારવાર મળતી નથી. સારી સારવાર માટે માત્ર દવા યોગ્ય નથી, પરંતુ તમારી પદ્ધતિ પણ સાચી હોવી જોઈએ. આરોગ્ય મંત્રાલયે લોકોને દવાઓ પ્રત્યે જાગૃત કરવા માટે એક સારો સંદેશ આપ્યો છે. આરોગ્ય મંત્રાલયે એક ટ્વિટ કર્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે ડોક્ટરની સલાહ વગર દવાઓનું સેવન ન કરવું જોઈએ.
Recommended