શ્રીનગરમાં જવાનોને નિશાન બનાવી આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, 20 લોકો ઘાયલ

  • 5 years ago
જમ્મૂ કાશ્મીરના શ્રીનગરમાં ફરી આતંકીઓએ સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો છે શ્રીનગરની હરિસિંહ સ્ટ્રીટ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો જેમાં 1નું મોત થયં છે જ્યારે 20 લોકો ગંભીર છે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આંતકીઓએ છેલ્લા 15 દિવસોમાં બીજી વખત ગ્રેનેડ હુમલો કર્યો છે 29 ઓક્ટોબરે પણ CRPFની પેટ્રોલ પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો હતો આ હુમલો એક પરીક્ષા કેન્દ્ર પાસે થયો હતો જોકે આ હુમલમાં કોઇ ઘાયલ થયું ન હતું એન્કાઉન્ટરની સાઇટ પર પાંચ વિદ્યાર્થી ફસાઇ ગયા હતા જેમને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયા હતા

Recommended