ગુરૂદાસપુર ફેક્ટરી બ્લાસ્ટના સીસીટીવી આવ્યા સામે,23 લોકોના મોત 27 લોકો ઘાયલ થયા
  • 5 years ago
બુધવારે ગુરૂદાસપુરના બટાલામાંફટાકડાની ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો જેમાં 23 લોકોના મોત થયા હતા અને27 લોકો ઘાયલ થયા હતા આબ્લાસ્ટના CCTV ફૂટેજ સામે આવ્યા છે આ સીસીટીવી ફૂટેજ ફેક્ટરીથી 100 મીટર દૂર આવેલી એક બિલ્ડિંગના છેજેમાંમિનિટોમાં બધુ ધ્વસ્ત થતું દેખાય છે મૃતકોના પરિવારને અને ઈજાગ્રસ્તો માટે પંજાબ સરકારે સહાય જાહેર કરી છે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે સેકન્ડોમાં તબાહી મચી ગઈ હતી
Recommended