દિલ્હીનાં સૂમસામ વિસ્તારમાંથી પસાર થતી યુવતીને લૂંટારૂઓએ નિશાન બનાવી

  • 5 years ago
દિલ્હીનાં સૂમસામ વિસ્તારમાંથી પસાર થતી યુવતી લૂંટારૂઓનું નિશાન બની ગઈ છે ઈન્દ્રપુરી વિસ્તારમાં બાઈક પર આવેલાં શખ્સોએ યુવતીને આંતરી હતી જે પૈકીનાં એક શખ્સે યુવતીનાં ગળામાંથી ચેન ખેંચી લીધી હતી જે દરમ્યાન ઝપાઝપીમાં યુવતીને શખ્સે પગમાં આંટી મારીને રોડ પર પટકી દીધી હતી રસ્તા પર પડેલી યુવતીને ગળામાં ગંભીર ઈજા પહોંચી હતી જે દરમ્યાન ચેન લૂંટીને બાઈક પર બેસી શખ્સો ફરાર થઈ ગયા હતા ચકચારી ઘટનાનો દ્રશ્યો બંગલાની બહાર લાગેલાં cctvમાં કેદ થયાં છે

Recommended