મોદીએ UNની મહાસભાથી પાકિસ્તાનને આડેહાથ લીધુ

  • 5 years ago
ન્યૂયોર્ક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં સંબોધન કર્યું હતું આ દરમિયાન પીએમ મોદીએ ઘણાં મુદા ઉઠાવ્યા હતા પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આ પ્રસંગ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અમે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યાં છે

Recommended