Speed News: વડાપ્રધાન મોદીએ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યુ
  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંવડાપ્રધાન મોદીએ શુક્રવારે વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યુ એફિડેવિટ મુજબ ગત 5 વર્ષમાં મોદીની સંપત્તિમાં લગભગ 50%નો વધારો થયો છે ઘરની કિંમતમાં 10 લાખનો વધારો થયો છે, પણ સોનાની વિંટીની કિંમત ગત વખત કરતાં ઓછી દેખાડી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું
Recommended