પીએમ મોદીએ ટ્રંપની સામે જ નામ લીધા વગર પાકિસ્તાનને આડેહાથ લીધું
  • 5 years ago
હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ મંચ પરથી પાકિસ્તાનને આડેહાથ લીધું હતું, ડોનાલ્ડ ટ્રંપની સામે જ પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેને ઝડબાતોડ સલાહ આપી હતી તો સામે આતંક વિરોધી ડૉનાલ્ડ ટ્રંપની લડાઈની પ્રશંસા પણ કરી હતી મોદીની આ વાતો પર આખું સ્ટેડિયમ ઉભુ થઈ ગયુ હતુ
Recommended