ઘરના મંદિરમાં રાખશો આ 10 વાતોનું ધ્યાન, તો ઈશ્વર રહેશે મહેરબાન - Puja Ghar Ma Dhyan Rakho

  • 5 years ago
મંદિરનો દરવાજો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ - વાસ્તુ પ્રમાણે પૂજા કરતી વખતે વ્યક્તિનું મોઢુ પશ્ચિમ દિશા તરફ હોવુ જોઈએ તેથી મંદિરનો દરવાજો પૂર્વ દિશામાં હોવો જોઈએ. પૂર્વ દિશા તરફ મોઢુ કરીને બેસવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. #VastuTips #PujaGhar #Gujarati

Recommended