પાકિસ્તાનના સિંધમાં હિંદૂ શિક્ષક પર હુમલો, સ્કૂલ-મંદિરમાં તોડફોડ
  • 5 years ago
પાકિસ્તાનમાં ફરી એકવાર હિંદૂઓ પર અત્યાચાર થવાનો મામલો સામે આવ્યો છે સિંધ પ્રાંતના એક સ્કૂલમાં માઇનોરિટી હિંદૂ સમુદાયના પ્રિન્સિપાલ વિરૂદ્ધ ઈશનિંદાના મામલા બાદ રમખાણો થયા હતા પાકિસ્તાની મીડિયા મુજબ એક ટોળાએ ગોટકી શહેરમાં એક હિંદૂ મંદિર અને સ્કૂલમાં તોડફોડ કરી હતી સાથે જ હિંદૂ પ્રિન્સિપાલ સાથે મારઝૂડ કરી સ્કૂલમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે પાકિસ્તાન માનવાધિકાર પંચે આ હુમલાનો વીડિયો જોઇને સ્થિતિ પર ગંભીર ચિંતા જતાવી છે આયોગે પોલીસ અને તંત્રએ યોગ્ય પગલા ઉઠાવવા અને સ્કૂલ પ્રિન્સિપાલની સુરક્ષા બાબત પણ જણાવ્યું છે
Recommended