સુરતના સાયન્સ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર એક્ઝિબિશન
  • 5 years ago
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલ જન્મદિવસ છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે એક અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન કથન અને કાર્યશૈલીને લગતું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે બે દિવસના આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા સેવવામાં આવી રહી છે
Recommended