રૈયાણીનો ખુલાસો: ભાઈ, આ ક્લિપ તો 2012ની છે, પછી તો પાર્ટીએ MLA બનાવ્યો
  • 5 years ago
રાજકોટ:રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયોક્લીપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે જેમાં તે ભાજપ વિશે મ ભ ચની ગાળો બોલી રહ્યો છે વિવાદમાં રહેલા આ ધારાસભ્ય ઓડિયોક્લીપમાં બોલે છે કે મારે રહેવું જ નથી ભાજપમા, રાજકારણ કરવું નથી પરંતુ આ મુદ્દે અરવિંદ રૈયાણીએ મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે, ભાઇ આ ક્લીપ તો 2012ની છે, પછી તો પાર્ટીએ મને કોર્પોરેટર અને MLA બનાવ્યો
Recommended