રાઇફલ લઇને હાથી પર બેસી મેળો જોવા નિકળ્યા બિહારના બીજેપી ધારાસભ્ય વિનય બિહારી
  • 5 years ago
બિહારના લૌરિયાના બીજેપી ધારાસભ્યનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ધારાસભ્ય વિનય બિહારી હાથમાં રાઇફલ લઈને હાથી પર બેસી મેળો જોવાનીકળ્યા છે તે હવામાં રાઇફલ લહેરાવે પણ છે જેનો કોઈ સ્થાનિકે વીડિયો શૂટ કરીને વાઇરલ કર્યો છે વિનય બિહારી મશહૂર ભોજપુરી ગાયક પણ છે, 2010 અને 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અપક્ષમાંથી લૌરયાના ધારાસભ્ય બન્યા માર્ચ 2017માં તેમણે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવવા માટે અનોખું પ્રદર્શન કરેલું જેને લઈને ચર્ચામાં રહ્યા હતા
Recommended