બંગાળમાં બીજેપી નેતા હેમંત બિસ્વા શર્મા અને દિલીપ ઘોષના કાફલા પર હુમલો
  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામા સમાચારો માત્ર 3 મિનિટમાંબંગાળમાં બીજેપી નેતા હેમંત બિસ્વા શર્મા અને દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો હતોઆ હુમલામાં કેટલા કાર્યકર્તા ઘાયલ થયા છેબીજેપીએ આ હુમલા પાછળ ટીએમસીના હાથ હોવાનો આરોપ મુક્યો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું
Recommended