‘ડ્રીમ ગર્લ’નું પહેલું સોંગ રાધે રાધે રિલીઝ, આયુષ્માન-નુસરતે મચાવી ધમાલ
  • 5 years ago
ફિલ્મ ડ્રીમ ગર્લનું પહેલું સોંગ રાધે રાધે રિલીઝ થતાં જ ચર્ચામાં છે આયુષ્માન ખુરાના અને નુસરત બાલુચા સ્ટારર આ સોંગે આવતા વેંત ધમાલ મચાવી દીધી છે ફિલ્મ મથુરા બેસ્ડ હોવાથી આ સોંગ રાધા-કૃષ્ણ થીમ બેસ્ડ છે જેથી ફિલ્મમાં આ સોંગ પર્ફેક્ટ છે, અને જન્માષ્ટમી પર્ફેક્ટ સોંગ છે
Recommended