પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતાં જ છવાયું
  • 5 years ago
પ્રિયંકા ચોપરાની અવેઇટેડ બૉલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે, ટ્રેલર ખુબ જ ઈમોશનલ છે જેમાં રોમાન્સ, ઈમોશન્સ અને ફેમિલિ લવ બતાવાયો છે ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી છે આ દમદાર ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ટ્વિટર પર છવાયું છે