ગુંદાસરમાં ચેકડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત

  • 5 years ago
ગોંડલ:ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામ નજીક આવેલા ચેકડેમમાં ન્હાવા પડેલા હાર્દિક સંજયભાઇ મુછડિયા (ઉ25) ડૂબી જવાથી મોત નીપજ્યું હતું હાર્દિક શાપર-વેરાવળના ગણેશનગરમાં રહેતો હતો અને માણાવદર અને ઇસેન ફેસેલિટી નામના કારખાનામાં કામ કરતો હતો ગોંડલ ફાયર બ્રિગેડ ટીમ દોડી આવી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો પોલસ અને મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા

Recommended