અમરેલીના જેસીંગપરામાં બે જૂથ વચ્ચે છરી અને પાઇપથી મારામારી, યુવાનનું મોત
  • 4 years ago
અમરેલી: અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં ખારાના કાંઠે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી બંને જૂન વચ્ચે છરી અને પાઇપથી મારામારી થતા પ્રફુલભાઇ માંડાણી (ઉવ38)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો ફરી આ વિસ્તારમાં તંગદીલી ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો હત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Recommended