ટીમ હારતા પાકિસ્તાની ચાહકે ધ્રુસકે ધ્રુસકે રડતાં ગુસ્સો કાઢ્યો

  • 5 years ago
વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચે જેટલાભારતીયોને રોમાંચિત કરી મૂક્યા એટલો જ પાકિસ્તાનમાં હાર બાદ હાહાકાર મચી ગયોછે સોશિયલ મીડિયા પર પાક ટીમની મજાક ઉડી રહી છે વર્લ્ડકપનીમેચમાં પાકિસ્તાનને મળેલી સજ્જડ હાર બાદ ફેન્સમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે મીમ્સ સાથે પાકિસ્તાનના ક્રિકેટ ફેનનો એક રડતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે આ વાઈરલ વીડિયોમાં પાકિસ્તાની ચાહકે પાકિસ્તાનની ટીમ પર ગુસ્સો કાઢતા કહ્યું કે ટીમના તમામ પ્લેયર્સમેચ જીતવાની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તે વિચારવાની જગ્યાએ, મેચ દરમિયાન બર્ગર અને પિઝા ખાઈ રહ્યા હતાં ચાહકે કહ્યું કે આ લોકો મેચ દરમિયાન બર્ગર અને પિઝા ખાતા રહ્યાં, બર્ગર અને પિઝા ખાશે તો હેલ્થ અને ફિટનેસનું ધ્યાન કેવી રીતે રાખશે

Recommended