દરિયાઈ પાણીમાં ગળા સુધી ડૂબીને અતિવૃષ્ટીનું રિપોર્ટિંગ કરતા પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાઇરલ
  • 5 years ago
પાકિસ્તાનમાં અતિવૃષ્ટીનું રિપોર્ટિંગ કરતા રિપોર્ટરનો વીડિયો દુનિયાભરમાં વાઇરલ થઈ રહ્યો છે વીડિયોમાં રિપોર્ટર પોતે દરિયામાં ગળાડૂબ થઈને જિલ્લા તંત્ર પરસવાલો ઉઠાવી રહ્યો છે તેનું માથુંઅને તેનું માઇક જ દેખાય છે બાકી તે આખોય ડૂબેલો છે વીડિયોને પાક રિપોર્ટર જાવેરિયા સિદ્દીકીએ પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેના પરસોશિયલ મીડિયામાંમજાકીય ટીપ્પણીઓ થઈ રહી છે
Recommended