કાંકરિયામાં રીક્ષામાં જઇ રહેલા પરિવાર પર ઝાડ પડ્યું, રખિયાલની યુવતીનું મોત

  • 5 years ago
અમદાવાદઃ શહેરના કાંકરિયા માર્ગ પર બેસ્ટ હાઈસ્કૂલ નજીક રીક્ષામાં જઇ રહેલા પરિવાર પર ઝાડ પડ્યું હતું જેમાં રખિયાલની યુવતીનું મોત નિપજ્યું છે 24 વર્ષિય સલમાબાનુ નામની યુવતીના મૃતદેહને પીએમ માટે એલજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જોકે પરિવારજનોએ પીએમ કરવાની ના પાડી છે અને મૃતદેહને ઘરે લઇ જવા માટે તબીબો સાથે દલીલ કરી રહ્યાં હોવાનું હાલ જાણવા મળ્યું છે

Recommended