Speed News: નરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે
  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંનરેન્દ્ર મોદી આજે બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશેઆ શપથગ્રહણમાં સહભાગી બનવા 6 હજાર મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવેલું છેપુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર જનોને પણ શપથગ્રહણ સમારોહમાં આમંત્રીત કર્યા છેઆ ઉપરાંત
અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું
Recommended