પાટણ ક્રાઈમ બ્રાન્ચના દારૂની ભઠ્ઠીઓ પર દરોડા, 11 હજાર લિટર વાંસનો નાશ કર્યો

  • 5 years ago
પાટણ: ક્રાઈમ બ્રાન્ચે સરસ્વતી તાલુકાના અઘાર ગામે દારૂની ભઠ્ઠીની 3 જગ્યા પર દરોડા પાડ્યા હતા જેમાં 11 હજાર લીટર દારૂનો કાચો માલ (વાંસ)નો નાશ કરવામાં આવ્યો હતો પોલીસે દરોડા પાડતા ભઠ્ઠી પર હાજર એક શખ્સ ઝડપાયો હતો જ્યારે એક નાસી છૂટ્યો હતો જ્યારે ગેરકાયદેસર દારૂ બનાવનાર બે શખ્સ હાજર ન હતા પોલીસ કુલ મળીને 22 હજારના મુદ્દામાલનો નાશ કર્યો હતો

Recommended