ભાઈ-બહેને થ્રિલર ડાન્સથી દુનિયામાં ધૂમ મચાવી, માત્ર એન્ટરટેઇનમેન્ટ નહીં રોમાંચ પણ હોય
  • 5 years ago
અમેરિકાઝ ગૉટ ટેલેન્ટ નામના રિયાલિટી શોનોઆ વીડિયો અત્યાર સુધીમાં કરોડો લોકોએ જોયો છે બિલી-એમિલીનું આ એક્શનથી ભરપૂરઅફલાતૂન પર્ફોર્મન્સ જોઈને કેટલાક તો ડરના માર્યા પોતાની આંખો બંધ કરી દે છે રોલર સ્કેટિંગ સાથે ડાન્સ કરતી આ જોડી સ્ટેજ પર ખતરનાકસ્ટંટ પણ પર્ફૉર્મ કરે છે તેમનું આ પર્ફોર્મન્સમાં માત્ર એન્ટરટેઇનમેન્ટ નહીં રોમાંચ અને થ્રિલ પણ હોય છે જે જોઈને દર્શકો પણ નવાઈ પામે છે
Recommended