કબીર સિંઘના હિટ સોન્ગનું ફિમેલ વર્ઝન,‘મેં તેરી બન જાઉંગી’એ મચાવી ધૂમ
  • 5 years ago
અમૃતા ફડનવીસના અવાજમાં રેકોર્ડ કરાયેલું ફિલ્મ કબીર સિંઘનું આ હિટ સોંગYouTube પર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે 5 ઓગસ્ટે રિલીઝ થયેલા આ સોન્ગને સોમવાર સવાર સુધીમાં તો 40 લાખ કરતાં પણ વધુ વ્યૂઝ મળ્યા હતા અમૃતાએ રિક્રિએટ કરેલા આ સોલો સોન્ગ ‘મેં તેરી બન જાઉંગી’નુંફિમેલ વર્ઝન ફેન્સને પણ ખાસ્સું પસંદ આવી રહ્યું છે બોક્સ ઓફિસ પર ઘણા બધા રેકોર્ડ તોડી દેનાર આ ફિલ્મના અનેક ગીતોએ લોકોના દિલમાં જગ્યા બનાવી હતી
Recommended