પેપ્સીકોનો દાવો ખોટો,બે પેઢીઓ ખેતી કરે તો પણ 1 કરોડ ન ભરી શકેઃ ખેડૂત

  • 5 years ago
અમેરિકન ફૂડ એન્ડ બેવરેજીસ કંપની પેપ્સીકોએ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં સાબરકાંઠાના ચાર ખેડૂતો પર રૂ 105 કરોડનો દાવો કર્યો છે જેમાંના બે ખેડૂત હરિ પટેલ અને છબીલ પટેલની DivyBhaskarની ટીમે મુલાકાત લીધી હતી આ દરમિયાન હરિ પટેલ નામના ખેડૂતે જણાવ્યું કે, કંપનીનો દાવો એકદમ ખોટો છે અને બે પેઢી કમાઈએ તો પણ 105 કરોડ રૂપિયા ભરી શકીએ નહીં

Recommended