6 ડિગ્રી પારો ઉંચકાતા કાતિલ ઠંડીથી મળી રાહત

  • last year
એક દિવસમાં 6 ડિગ્રી પારો ઉંચકાતા જનજીવન પ્રભાવિત થયું છે. હાલમાં કચ્છમાં ઠંડીનું જોર પણ ઘટ્યું છે. લોકો ઠંડીમાં બહાર ફરતા જોવા મળ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર 11મીથી રાજ્યમાં ફરીથી ઠંડી વધી શકે છે. તો દિલ્હીમાં ધુમ્મસના કારણે ઝીરો વિઝિબિલિટી જોવા મળી છે. 20થી વધુ ફ્લાઈટ મોડી પડી છે. પ્રવાસીઓ એરપોર્ટ પર પરેશાન જોવા મળ્યા. ઉત્તર ભારતમાં 42થી વધુ ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. આ સિવાય અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાયો છે. આ ઉત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ સહિતના મહત્ત્વના સમાચાર.

Recommended