મહારાષ્ટ્રના દરિયામાં બિનવારસી બોટ મળી| વરસાદથી ગુજરાતના જળાશયો છલકાયા

  • 2 years ago
મહારાષ્ટ્રના રાયગઢ દરિયામાં બિનવારસી બોટ મળી આવી છે. મસ્કતથી યુરોપ જતી આ બોટમાં 3 એકે-47 અને બૂલેટ્સના બોક્સ મળી આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જામેલા વરસાદી માહોલના પગલે રાજ્યના જળાશયો છલકાયા છે. નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે.

Recommended