ગુજરાતના મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો

  • last year
ગુજરાતવાસીઓને ઠંડીથી બે દિવસ રાહત થઇ છે. જેમાં 11 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો રાઉન્ડ ફરી શરુ થશે. તથા મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ વેસ્ટર્ન

ડિસ્ટર્બન્સના કારણે ઠંડીથી રાહત થઇ છે. તથા નલિયાનો તાપમાનનો પારો 9.5 ડિગ્રી નોંધાયો છે. તેમજ ભુજમાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન થયુ છે.

Recommended