ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજકોટના પ્રવાસે

  • 2 years ago
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર અને રાજકીય ક્ષેત્રે ખુબ જ મહત્વનું સ્થાન ધરાવતા રાજકોટ શહેરમાં વન-ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં ભાજપના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પહોંચ્યા હતા. પાટીસે સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તો જોઈએ સંદેશના વિશેષ કાર્યક્રમ ખબર ગુજરાતમાં રાજ્યના વિવિધ સમાચારો...

Recommended