રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે

  • 2 years ago
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભા ગૃહને સંબોધશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન કરશે. આવતીકાલે જામનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.

Recommended