PM મોદી 18થી20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે

  • 2 years ago
પીએમ મોદી 18થી20 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ ગુજરાતના મહેમાન બનવાના છે અને વિવિધ કાર્યક્રમમાં સામેલ થવાના છે. 18એપ્રિલે સાંજે પીએમ મોદી દિલ્હીથી અમદાવાદ આવશે. ત્યાંથી તેઓ ગાંધીનગર જશે. ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે, અહીં પીએમ મોદી શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં રાજભવન જશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

Recommended