INDvsSL: T20માં ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓ પર રહેશે પ્રેશર

  • last year
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજથી (3 જાન્યુઆરી)ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટી20 શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરીને ટી20 વર્લ્ડ કપ 2022ની નિરાશાને ભૂલી જવા માંગશે. જો કે આ ટી20 શ્રેણીમાં કેટલાક ભારતીય ખેલાડીઓ પર સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. ત્રણ ભારતીય ખેલાડીઓ વિશે જેઓ શ્રીલંકા સામે પ્રદર્શન ન કરવા બદલ T20 ટીમમાંથી બહાર થઈ શકે છે. આ નામમાં યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ અને ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ થાય છે.

Recommended